ટ્રમ્પ અને EU વચ્ચે ટ્રેડ ડીલ: ૧૫ ટકા ટેરિફ પર સહમતી, વૈશ્વિક અર્થતંત્રને રાહત.
Published on: 29th July, 2025
અમેરિકા અને યુરોપીયન યુનિયન મોટાભાગની વસ્તુઓ પર 15 ટકા ટેરિફ સાથે ટ્રેડ ડીલ કરવા સંમત થયા. આ ડીલથી વિશ્વના અર્થતંત્રોને આંચકો ટાળી શકાયો. EU અમેરિકા પાસેથી 750 અબજ ડોલરની ઉર્જા ખરીદશે અને 600 અબજ ડોલરનું રોકાણ કરશે. આ નિર્ણય ટ્રમ્પ અને ઉર્સુલા વોન ડેર લેયેનની સ્કોટલેન્ડમાં મીટિંગમાં લેવાયો.

Published on: July 29, 2025