લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ, કાયમી ઉકેલની માંગણી.
લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ, કાયમી ઉકેલની માંગણી.
Published on: 25th March, 2026

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત છે. Plasticના ઝભલાથી ગટર ચોકઅપ થાય છે. અઠવાડિયામાં બે વાર ગટર ઉભરાતા દુર્ગંધથી વેપારીઓને બેસવું મુશ્કેલ બન્યું છે, અને ઘરાકી ઘટતા માઠી અસર થઈ રહી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.