રાજકોટમાં મનપાની તિરંગા યાત્રા: રામ મોકરિયાની નો-એન્ટ્રી વિવાદ વચ્ચે ગેરહાજરી.
Published on: 12th August, 2025
રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું, જેમાં ધારાસભ્યો, નગરસેવકો જોડાયા. રામ મોકરિયાને આમંત્રણ હોવા છતાં તેઓ ગેરહાજર રહ્યા, દિલ્હી સત્રનું કારણ અપાયું. તેમની ગેરહાજરીથી લોકોમાં ચર્ચાઓ જાગી છે. કેબીનેટ મીનીસ્ટર રાઘવજી પટેલ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.

Published on: August 12, 2025