છોટાઉદેપુર અને બોડેલીમાં ભારે વરસાદ: ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો, ઓરસંગ નદી બે કાંઠે.
Published on: 29th July, 2025
છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છે. છોટાઉદેપુર અને બોડેલીમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા. સુખી ડેમનો દરવાજો ખોલાયો, નદીઓમાં પાણીની આવક વધી. મલાજા પાસે પિકઅપ ગાડી તણાઇ, પણ જાનહાનિ ટળી. ખેડૂતોમાં ખુશીની લહેર, નદીઓ બે કાંઠે. ઓરસંગ નદી પરના ચેકડેમ ઓવરફ્લો થયા.

Published on: July 29, 2025