જાળવણીના અભાવે દુધિયા તળાવ ઉદ્યાનની હાલત બેહાલ; 2018માં બનેલ આ ઉદ્યાનની હાલત જર્જરિત.
જાળવણીના અભાવે દુધિયા તળાવ ઉદ્યાનની હાલત બેહાલ; 2018માં બનેલ આ ઉદ્યાનની હાલત જર્જરિત.
Published on: 29th July, 2025

નવસારી નગરપાલિકા દ્વારા 2018માં રૂ. 225 લાખના ખર્ચે બનેલ દુધિયા તળાવ વિહાર ઉદ્યાન જાળવણીના અભાવે જર્જરિત બન્યું છે. Senior citizens માટે બનાવેલ આ ઉદ્યાનમાં લાઈટ તૂટી ગઈ છે, બાંકડા તૂટી ગયા છે, fish tankમાં માછલી નથી અને પ્રવેશદ્વાર પાસે પાણી ભરાય છે. તાત્કાલિક સમારકામ જરૂરી છે.