લીમખેડાના 3 ગામ વચ્ચેનો 3.5 KMનો રસ્તો 1987થી બિસ્માર; રોડ થયો ખખડધજ.
Published on: 29th July, 2025
લીમખેડાના પાણીયા, વડેલા, પ્રતાપપુરાને જોડતો 3.5 KMનો રસ્તો 36 વર્ષથી બિસ્માર છે, 1987થી પુનનિર્માણ થયું નથી. ગ્રામજનોને ભારે મુશ્કેલી, પ્રગતિ હાઈસ્કૂલ અને આશ્રમશાળા પણ જોડાય છે. ખાડાઓમાં પાણી ભરાતાં અકસ્માતનો ભય, એમ્બ્યુલન્સ જવી મુશ્કેલ. રજુઆત છતાં સમાધાન ન થતાં નારાજગી. વ્હેલી તકે Road બનાવવા માટે લોકોની માંગણી છે.

Published on: July 29, 2025