જર્મનીમાં ટ્રેન દુર્ઘટના: ત્રણનાં મૃત્યુ, અનેક ઘાયલ; કેટલીક બોગીઓ પલટી ગઈ. (Germany train accident)
Published on: 28th July, 2025
જર્મનીના બાવેરિયા રાજ્યમાં મ્યુનિચથી 158 KM દૂર રીડ-લિંગન નજીક ટ્રેન દુર્ઘટનામાં ત્રણનાં મૃત્યુ અને અનેકને ઈજા થઈ. વનવિસ્તારમાં બનેલી આ ઘટનાની તપાસ ચાલી રહી છે. પેસેન્જર ટ્રેન ખડી પડતા આ દુર્ઘટના સર્જાઈ. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટનાથી સમગ્ર જર્મનીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Published on: July 28, 2025