તાઇવાનને ચીન દ્વારા ઘેરવામાં આવ્યું, યુકે તાઇવાનના રક્ષણ માટે તૈયાર, Australia પણ સાથે રહેશે.
તાઇવાનને ચીન દ્વારા ઘેરવામાં આવ્યું, યુકે તાઇવાનના રક્ષણ માટે તૈયાર, Australia પણ સાથે રહેશે.
Published on: 28th July, 2025

તાઇવાનને ચીને યુદ્ધ વિમાનોથી ઘેરી લીધું છે, જેનાથી ત્રીજા વિશ્વ યુદ્ધની ભીતિ સેવાઈ રહી છે. અમેરિકા બાદ યુકે પણ તાઇવાનના રક્ષણ માટે આગળ આવ્યું છે. યુકેના વિદેશ મંત્રી જહોન હાર્લેમે ઓસ્ટ્રેલિયા સાથે મળીને તાઇવાનને રક્ષવાની તૈયારી બતાવી છે. રશિયા-ટુડેએ આ માહિતી આપી હતી.