સુરત: રાજસ્થાન પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપી જીગર મીણાને સુરત પોલીસે ઝડપી પાડ્યો.
સુરત: રાજસ્થાન પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપી જીગર મીણાને સુરત પોલીસે ઝડપી પાડ્યો.
Published on: 04th August, 2025

રાજસ્થાનના ડુંગરપુરમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી જીગર મીણાને સુરત પોલીસે પકડ્યો. 12 હુમલાખોરોએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો. આરોપી જીગર મીણા પર 5 હજારનું ઇનામ હતું. ઉધના પોલીસે બાતમીના આધારે જીગરને ઉધના ત્રણ રસ્તા પરથી ઝડપી પાડ્યો, અને વધુ તપાસ હાથ ધરી છે.