સુરત હત્યા કેસ: આરોપીઓના રિકન્સ્ટ્રકશનમાં પોલીસને મુશ્કેલી, લોકોનો વિરોધ છતાં માંડ માંડ પ્રક્રિયા પૂર્ણ થઇ.
Published on: 03rd August, 2025
સુરતના લીંબાયતમાં યુવકની હત્યા બાદ પોલીસે બે આરોપીઓને પકડ્યા, જ્યારે બે વોન્ટેડ છે. મૃતક આલોક અગ્રવાલની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. પોલીસે CCTV ફૂટેજથી આરોપી દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈને પકડ્યા. રિકન્સ્ટ્રકશન દરમિયાન લોકોએ વિરોધ કર્યો અને પરિસ્થિતિ તંગ બની, પોલીસે કાબુ મેળવી પ્રક્રિયા પૂર્ણ કરી, વધુ તપાસ ચાલુ.

Published on: August 03, 2025