સ્થાનિકોનો રોષ: શહેરમાં ઠેર ઠેર ખાડાથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. લોકો પરેશાન. Road maintenance જરૂરી.
Published on: 29th July, 2025
અંકલેશ્વરમાં રસ્તાના ખાડાઓથી લોકો ત્રસ્ત છે. ચોમાસા બાદ road નું નવીનીકરણ થાય તે પહેલાં ખાડા પુરવાની માંગ છે. ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ સુધી ખાડા જ ખાડા છે, જાણે ride માં બેઠા હોઈએ તેવી સ્થિતિ છે. વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ગાડીનું maintenance વધ્યું છે. પાલિકા મેન્ટલ નાખી સંતોષ માની રહી છે. સત્તાપક્ષના પેટનું પાણી હલતું નથી.

Published on: July 29, 2025