પાટણ: પગાર બિલ માટે લાંચ માંગતા હોમગાર્ડ ACB દ્વારા રંગેહાથે ઝડપાયો.
પાટણ: પગાર બિલ માટે લાંચ માંગતા હોમગાર્ડ ACB દ્વારા રંગેહાથે ઝડપાયો.
Published on: 12th August, 2025

પાટણમાં પગાર બિલ મંજૂર કરવા હોમગાર્ડે ₹2000ની લાંચ માંગી, જેને ACBએ રંગેહાથે પકડ્યો. હોમગાર્ડ યુનિટના રાજેશકુમાર વૈષ્ણવે 12 હજારના બિલ મંજૂર કરવા લાંચ માંગી. ACB એ ટ્રેપ ગોઠવી હોમગાર્ડ યુનિટ ઓફિસથી જ આરોપીને પકડ્યો અને ડીટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરી.