પાટણ: વારાહી ટોલબુથ પર મારામારી કેસમાં પાંચની અટકાયત, પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. Patan News.
Published on: 03rd August, 2025
પાટણના સાંતલપુર વારાહી ટોલબુથ પર મારામારી થઈ, જેનો વિડીયો વાયરલ થયો હતો. ટોલબૂથ પર ટેકનિકલ ખામીના કારણે ગાડી પસાર થવા બાબતે બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી છે અને સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Published on: August 03, 2025