ગુજરાત યુનિવર્સિટીમાં One Nation One Subscription કાર્યક્રમ: Sage Publication ઈ-રિસોર્સિસ એક્સેસ માટે ઓરિએન્ટેશન.
ગુજરાત યુનિવર્સિટીમાં One Nation One Subscription કાર્યક્રમ: Sage Publication ઈ-રિસોર્સિસ એક્સેસ માટે ઓરિએન્ટેશન.
Published on: 04th August, 2025

ગુજરાત યુનિવર્સિટીમાં One Nation One Subscription (ONOS) હેઠળ Sage Publication ઈ-રિસોર્સિસના એક્સેસ માટે ઓરિએન્ટેશન યોજાયું. જેમાં અનુસ્નાતક ભવનો, વિભાગોના સંશોધકો અને એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઈ-રિસોર્સિસના એક્સેસથી ક્વોલિટી રિસર્ચ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું. આ કાર્યક્રમ ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો.