મચ્છુ 2 ડેમ 90% ભરાયો: 29 ગામોને એલર્ટ કરાયા, રાત્રે overflow થવાની શક્યતા.
મચ્છુ 2 ડેમ 90% ભરાયો: 29 ગામોને એલર્ટ કરાયા, રાત્રે overflow થવાની શક્યતા.
Published on: 08th September, 2025

મોરબી નજીક મચ્છુ 2 ડેમ 90% ભરાયો છે. 29 ગામોને એલર્ટ કરાયા છે. ડેમ મોરબી અને માળિયા માટે આશીર્વાદરૂપ છે, પીવાના પાણીની ચિંતા દૂર કરે છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે. દરવાજા બદલ્યા પછી ફાઇનલ TESTING ચાલુ હતું. મચ્છુ 1 ડેમ 4 ઇંચથી OVERFLOW થઈ રહ્યો છે. જો આવક ચાલુ રહેશે તો રાત્રે મચ્છુ 2 ડેમ OVERFLOW થશે.