મધ્ય પ્રદેશ: એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટથી રહસ્યો ખુલ્યાં.
મધ્ય પ્રદેશ: એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટથી રહસ્યો ખુલ્યાં.
Published on: 28th July, 2025

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાં એક દુઃખદ ઘટના બની. એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો, જેમાં મનોહર લોધી, તેમની માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેતનો સમાવેશ થાય છે. શુક્રવારે ઘરમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા. ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી, જેનાથી કેસમાં ગંભીર વળાંક આવ્યો છે.