વડોદરા: રાવપુરા GPO નજીક વૃક્ષ ધરાશાયી, લારી-વાહનો દબાયા, એકને ઈજા, રસ્તો બંધ.
વડોદરા: રાવપુરા GPO નજીક વૃક્ષ ધરાશાયી, લારી-વાહનો દબાયા, એકને ઈજા, રસ્તો બંધ.
Published on: 28th July, 2025

વડોદરાના રાવપુરામાં ભારે વરસાદથી વૃક્ષ પડતાં દુર્ઘટના ટળી, એક સાયકલ સવારને ઈજા થઈ. રાવપુરા પોસ્ટ ઓફિસ પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ. ઈલેક્ટ્રીકના તારમાં સ્પાર્ક થતા ચાની લારીવાળા સહિત ગ્રાહકો ભાગી ગયા.