ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે અંતિમ સંસ્કારમાં માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો.
ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે અંતિમ સંસ્કારમાં માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો.
Published on: 28th July, 2025

ઉત્તર પ્રદેશમાં બે ભાજપના નેતાઓની માથાકૂટ મારામારી સુધી પહોંચી, ઘણા લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ. બલિયામાં ભાજપના પૂર્વ સાંસદના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્યના સમર્થકો વચ્ચે મારામારી થઈ. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ઉત્તર પ્રદેશમાં અંતિમ સંસ્કારમાં મારામારી.