ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, પાણી ભરાયા, અને ટ્રાફિક જામથી લોકો પરેશાન.
Published on: 28th July, 2025
Gujarat Rain Update: રાજ્યમાં આજે સતત બીજા દિવસે વરસાદથી અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ભરૂચ અને ગાંધીનગરમાં વરસાદ અને સ્થાનિક પ્રશાસનની અણઆવડતને કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાણી ભરાયા અને રસ્તાઓએ વિકાસની પોલ ખોલી છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025