વડોદરા: બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી રામચંદ્ર બિલ્ડીંગના રહીશોને જર્જરિત મકાનો સોંપાયા, ભાડું પણ બંધ કરાયું.
Published on: 28th July, 2025
વડોદરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત, રામચંદ્ર બિલ્ડીંગના રહીશોને મકાન ખાલી કરાવી, જર્જરિત હાલતમાં પાછા અપાયા. છેલ્લા છ મહિનાથી ભાડું પણ બંધ કરાયું છે. રીપેરિંગ વગર મકાનો સોંપાતા સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે કે પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરે 'જે થાય તે કરી લો' એમ કહ્યું.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025