હૈદરાબાદમાં બેડમિન્ટન રમતા 25 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત; શટલકોક ઉપાડ્યા પછી કોર્ટ પર જ બેભાન થઈ ગયો.
Published on: 28th July, 2025
હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતી વખતે 25 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું. મૃતક રાકેશ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. રાકેશ અચાનક કોર્ટ પર પડી ગયો અને હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મૃત્યુનું કારણ હાર્ટ-એટેક હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુવાનોમાં હૃદયરોગના હુમલાના કેસ વધી રહ્યા છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025