વડોદરાના ગોત્રી તળાવમાં ફીણવાળું પાણી આવતા વિવાદ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યા.
Published on: 28th July, 2025
વડોદરાના ગોત્રી તળાવમાં ફીણવાળું પાણી દેખાતા કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા. ગત ચોમાસામાં પણ આ સમસ્યા હતી, જે તંત્રના ધ્યાને લાવ્યા બાદ બંધ થઈ હતી. આ વર્ષે ફરી શરૂ થતા, તંત્રને જાણ કરી ઘટતું કરવા માંગ કરાશે. માછલીઓ અને જળચર પ્રાણીઓને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025