જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં: 7 દરોડામાં 5 મહિલા સહિત 31ની અટકાયત.
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં: 7 દરોડામાં 5 મહિલા સહિત 31ની અટકાયત.
Published on: 28th July, 2025

જામનગરમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી ઉઠી છે, પોલીસે 7 જગ્યાએ દરોડા કરી 5 મહિલા સહિત 31 જુગારીઓની ધરપકડ કરી ₹45,000 કબજે કર્યા. મોહનનગર આવાસ અને લાખાબાવળમાં કર્મચારી નગર સોસાયટી ખાતેથી પણ જુગારીઓ પકડાયા, પોલીસે રોકડ જપ્ત કરી.