મરાઠી ફિલ્મ હટાવી 'સૈયારા' લગાવતા વિવાદ: MNSની ધમકી, સંજય રાઉતનો સપોર્ટ.
મરાઠી ફિલ્મ હટાવી 'સૈયારા' લગાવતા વિવાદ: MNSની ધમકી, સંજય રાઉતનો સપોર્ટ.
Published on: 28th July, 2025

અહાન પાંડેની ફિલ્મ 'સૈયારા'ને વધુ સ્ક્રીન મળતા, મરાઠી ફિલ્મ 'યે રે યે રે પૈસા 3' હટાવતા MNSએ મલ્ટિપ્લેક્સ તોડવાની ધમકી આપી. સંજય રાઉતે પણ આ બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો છે. અમેય ખોપકરે કહ્યું કે મરાઠી ફિલ્મોને સ્થાન નથી મળતું અને 'સૈયારા'ને વધારે મહત્વ અપાય છે. શિવસેના સાંસદે પણ મરાઠી માટે લડાઈ ઉગ્ર બનાવવાની વાત કરી, કારણકે મરાઠી ફિલ્મ હટાવી 'સૈયારા' મુકવામાં આવી. 'સૈયારા'એ એક અઠવાડિયામાં 200 કરોડથી વધુ કમાણી કરી છે.