3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ.
3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ.
Published on: 28th July, 2025

હવામાન વિભાગે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આગાહીને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.