20 વર્ષ શહેરી વિકાસ: મહાનગરપાલિકાના 42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, 'MY ગાંધીધામ' એપ અને સિટી એક્શન પ્લાન લોન્ચ.
Published on: 27th July, 2025
ગાંધીધામમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયો. "MY GANDHIDHAM" એપ, "Catch The Rain Campaign", અને સિટી એક્શન પ્લાન લોન્ચ કરાયો. 42 કરોડના શિક્ષણ અને આરોગ્ય વિભાગના કામોનું ઇ-લોકાર્પણ થયું. સંસદસભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સરકારના કાર્યોની માહિતી આપી અને વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Published on: July 27, 2025