જાણો નક્કર સર્વે (1500 જેટલા સ્ક્રીન શોટ) બાદ કાઢેલું પુરુષ લોકરક્ષક ના મેરીટ નું તારણ
જાણો નક્કર સર્વે (1500 જેટલા સ્ક્રીન શોટ) બાદ કાઢેલું પુરુષ લોકરક્ષક ના મેરીટ નું તારણ
Published on: 08th August, 2025

અંતિમ મેરીટ

  • જનરલ મેરીટ : ૧૧૨
  • EWS મેરીટ : ૧૦૮
  • OBC મેરીટ : ૧૧૦
  • SC મેરીટ : ૧૦૫
  • ST મેરીટ : ૯૭

ટૂંક સમય માં વ્યવસ્થિત અભ્યાસ બાદ ક્યાં માર્ક ને કેટેગરી વાઇઝ ક્યાં સંવર્ગમાં ભરતી થશે એના વિશે ની માહિતી પણ આ વેબસાઈટમાં મૂકવામાં આવશે.