એક શ્રદ્ધાનું ધામ અને વિદ્યાનું મંદિર: બંનેનો મહિમા એકસમાન.
એક શ્રદ્ધાનું ધામ અને વિદ્યાનું મંદિર: બંનેનો મહિમા એકસમાન.
Published on: 29th July, 2025

હરદ્વારના માનસા મંદિરમાં ધક્કામુક્કીથી છ શ્રદ્ધાળુઓના મૃત્યુ અને રાજસ્થાનમાં સ્કૂલની છત તૂટવાથી સાત વિદ્યાર્થીઓના મૃત્યુને ગંભીર ગણવા. સ્કૂલો પણ મંદિર સમાન વિદ્યાના ધામ છે. Audit અસરકારક હથિયાર હોય તો સરકારે લોકોના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ. રાજસ્થાનમાં સ્કૂલની છત તૂટવાની અન્ય એક ઘટના બની.