ક્ષત્રિય સમાજ પરના નિવેદન બાદ જયરાજસિંહ અને માણસાના રાજવી વચ્ચે બોલાચાલી.
Published on: 12th August, 2025
ગાંધીનગરના માણસામાં રાજપૂત સમાજના કાર્યક્રમમાં જયરાજસિંહ પરમારના નિવેદનથી વિવાદ થયો. યુવરાજસિંહે જયરાજસિંહને ખોટો ઈતિહાસ રજૂ કરવા બદલ ચેતવણી આપી, ક્ષત્રિયોને ગુલામી માટે જવાબદાર ગણાવ્યાનો આક્ષેપ થયો. સ્ટેજ પર જ બોલાચાલી થતા રાજપૂત સમાજમાં ચર્ચા જાગી, અને આ વિવાદ રાજકીય પ્લેટફોર્મ પર વકરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Published on: August 12, 2025