ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: વાલિયા તાલુકામાં સૌથી વધુ 28 mm વરસાદ નોંધાયો.
Published on: 29th July, 2025
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું. જિલ્લામાં 4.72 inch વરસાદ પડ્યો, જેમાં વાલિયામાં 28 mm અને આમોદમાં 2 mm વરસાદ નોંધાયો. જંબુસર, વાગરા, ભરૂચ, ઝઘડિયા, અંકલેશ્વર, હાંસોટ અને નેત્રંગમાં પણ સાર્વત્રિક વરસાદ થયો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ખેડૂતોને તેમના ખેતરમાં પાણી ન ભરાઈ રહે તેની સુવિધા કરવા જણાવ્યું છે.

Published on: July 29, 2025