ભાસ્કર એક્સક્લુસિવ: એક્સપ્રેસ વે દશેરા પહેલા ધમધમશે; ગણદેવા-એના માર્ગ 98% પૂર્ણ, અમદાવાદ-વડોદરા જલ્દી પહોંચી જવાશે.
ભાસ્કર એક્સક્લુસિવ: એક્સપ્રેસ વે દશેરા પહેલા ધમધમશે; ગણદેવા-એના માર્ગ 98% પૂર્ણ, અમદાવાદ-વડોદરા જલ્દી પહોંચી જવાશે.
Published on: 29th July, 2025

નવસારી જિલ્લાના એક્સપ્રેસ હાઇવેનું ગણદેવાથી એનાનું 27.5 કિમીનું 98% કામ પૂર્ણ; દશેરા પહેલા શરૂ થશે, જ્યારે ચીખલી બાજુનું 95% કામ બાકી હોવાથી વધુ સમય લાગશે. Mumbai Delhi Expressway નો ભાગ નવસારીમાંથી 37.5 કિમી પસાર થાય છે. ગણદેવાથી વલસાડ તરફના પેકેજમાં 95% કામ બાકી છે. એના-કીમ બાદ ખારેલ-એના શરૂ કરવા ઝડપ કરાઇ છે.