વાંસદામાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી.
વાંસદામાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી.
Published on: 29th July, 2025

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાંસદાના મહાદેવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોએ મહાદેવના દર્શન કર્યા અને શિવલિંગ પર જળાભિષેક કર્યો. વહેલી સવારથી જ ભક્તો મહાદેવના મંદિરે પહોંચ્યા અને વિશેષ પૂજાપાઠ અને મહાદેવની આરાધના કરી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના શિવલિંગ પર પૂજા-અભિષેક કર્યા. ભક્તોએ ઉપવાસ કરીને પૂજા કરી અને આરાધના કરી.