ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની SPECIAL DRIVE: બે કલાકમાં ₹12,000 નો દંડ વસૂલ કરાયો.
Published on: 29th July, 2025
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરી. સવારે 10 થી 12 દરમિયાન હેલ્મેટ વગરના 25 બાઈક ચાલકોને ₹500 નો દંડ ફટકારાયો. ત્રણ દિવસની ઝુંબેશમાં ₹12,500 નો દંડ વસૂલ કરાયો. વગર હેલ્મેટ, MOBILE PHONE, ગેરકાયદેસર નંબર પ્લેટ, સીટબેલ્ટ વગર, રોંગ સાઇડ DRIVING, ડાર્ક ફિલ્મ અને અન્ય નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. આ DRIVE 30 જુલાઈ સુધી ચાલશે.

Published on: July 29, 2025