અમદાવાદ: સેવન બ્લીસ ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળકનું મોત, બિલ્ડરે વાત ન ગણકારી.
અમદાવાદ: સેવન બ્લીસ ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળકનું મોત, બિલ્ડરે વાત ન ગણકારી.
Published on: 12th August, 2025

અમદાવાદના ગોતા વિસ્તારમાં સેવન બ્લીસ ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં 5 વર્ષીય બાળકનું પડી જવાથી મોત થયું. સોસાયટીના સભ્યએ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની જાણ કરી હોવા છતાં બિલ્ડરે ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ. બિલ્ડર દ્વારા હજુ સુધી સોસાયટીને વહીવટ સોંપવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.