દાહોદ: લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિ પાસે "ભીલ પ્રદેશ" લખાયું, સાંસદ જશવંતસિંહ ભાભોરે અનાવરણ કર્યું.
દાહોદ: લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિ પાસે "ભીલ પ્રદેશ" લખાયું, સાંસદ જશવંતસિંહ ભાભોરે અનાવરણ કર્યું.
Published on: 12th August, 2025

દાહોદના લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિ પાસે "ભીલ પ્રદેશ" લખાયું, જેનાથી ચર્ચા જાગી છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું હતું. સર્કલની દિવાલ પર "I LOVE ભીલ પ્રદેશ" લખાયું છે, જેના કારણે ભીલ પ્રદેશના મુદ્દાએ જોર પકડ્યું છે. શુ સાંસદ જશવંતસિંહ ભાભોર ભીલ પ્રદેશને સમર્થન કરી રહ્યા છે?