ભાવનગર: ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાયો, PIએ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.
ભાવનગર: ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાયો, PIએ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.
Published on: 12th August, 2025

ભાવનગરમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો ASI દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે. Crime writer Head પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે ફરિયાદ નોંધાઈ છે. ASIએ અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા, જેના કારણે PIએ ASI સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ બેડામાં આ ઘટનાથી ચર્ચા જાગી છે.