ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને બલૂન ટેક્નોલોજીથી ઉતારવાની કામગીરી તેજ, Singaporeની ટીમ પણ જોડાઈ.
ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને બલૂન ટેક્નોલોજીથી ઉતારવાની કામગીરી તેજ, Singaporeની ટીમ પણ જોડાઈ.
Published on: 04th August, 2025

Gambhira Bridge પર લટકતી ટેન્કરને ઉતારવા બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ, Singaporeથી એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમ આવી. ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા સ્થાનિક તંત્ર સાથે Singaporeની ટીમ કાર્યરત છે. અત્યાધુનિક ટેકનોલોજીથી ટેન્કરને બ્રિજ પરથી બહાર કઢાશે. પ્રથમ તબક્કામાં બલૂન ટેન્કરની નજીક લવાયો.