સુરતમાં કુખ્યાત આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ, Video જુઓ.
સુરતમાં કુખ્યાત આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ, Video જુઓ.
Published on: 04th August, 2025

સુરતમાં સજ્જુ કોઠારી અને નાસિર પઠાણ સહિત ત્રણ સામે રાંદેરમાં જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો છે. આ લોકોએ કરોડોની જમીન માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. હાલમાં સજ્જુ કોઠારી જેલમાં છે. અઠવા લાઇન્સ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આ ગુનો Rander Causeway પાસે જમીન પચાવી પાડવાના કારસ્તાન બદલ નોંધાયો છે.