દહેગામમાં વૃદ્ધ દંપતિના ઘરે 10.27 લાખની ચોરી: પરિવાર અમદાવાદ ગયો ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.
Published on: 11th September, 2025
દહેગામના દેવકરણના મુવાડા ગામે વૃદ્ધ દંપતીના ઘરેથી રૂ. 10.27 લાખની ચોરી થઈ. દંપતી પૌત્રીના જન્મની ખુશીમાં અમદાવાદ ગયા હતા. તસ્કરોએ બંધ ઘરનો લાભ લીધો. છીતરમલભાઈ અને મીનાબેન 'જય ભોલે વાસણ ભંડાર' ચલાવે છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Published on: September 11, 2025