Gun Cultureના કારણે વિશ્વના મહાન નેતાઓની હત્યા થઈ.
Gun Cultureના કારણે વિશ્વના મહાન નેતાઓની હત્યા થઈ.
Published on: 11th September, 2025

અમેરિકાના યુવા લીડર ચાર્લી કિર્કની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના વૈશ્વિક નેતાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. આ પહેલાં મહાત્મા ગાંધીની દિલ્હીમાં, ઈન્દિરા ગાંધીની નવી દિલ્હીમાં તેમના જ અંગરક્ષકો દ્વારા હત્યા થઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ કેનેડીની ડલ્લાસમાં અને અબ્રાહમ લિંકનની વોશિંગ્ટનમાં હત્યા થઈ. ઓસ્ટ્રો-હંગેરિયન નેતા આર્કડ્યુક ફર્ડિનાન્ડની પણ હત્યા થઈ હતી. આ બધી ઘટનાઓ Gun Cultureના આડ અસરના પરિણામ છે.