Nepal Gen-Z Protest: નેપાળમાં વિરોધમાં હોટેલમાં આગ લાગતા UPની મહિલાનું મોત.
Nepal Gen-Z Protest: નેપાળમાં વિરોધમાં હોટેલમાં આગ લાગતા UPની મહિલાનું મોત.
Published on: 11th September, 2025

રામવીર સિંહ ગોલા પત્ની રાજેશ સાથે પશુપતિનાથ દર્શન કરવા કાઠમાંડુ ગયા, જ્યાં તેઓ Hyatt Residency હોટલમાં રોકાયા. રાત્રે 11:30 વાગ્યે પ્રદર્શનકારીઓએ આગ લગાવી, જેમાં UPની મહિલાનું મોત થયું. બચવા માટે દંપતીએ ચોથા માળેથી કૂદકો માર્યો, પરંતુ હુમલામાં વિખૂટા પડ્યા. સારવાર દરમિયાન રાજેશ દેવીનું મોત થયું, જ્યારે રામવીર બે દિવસ પછી રાહત કેમ્પમાં મળ્યા.