અમદાવાદ: જુહાપુરામાં પાડોશી ઝઘડો હત્યામાં પરિણમ્યો, 20 વર્ષના યુવકની ચાકુ મારી હત્યા, સમગ્ર વિસ્તારમાં ચકચાર.
અમદાવાદ: જુહાપુરામાં પાડોશી ઝઘડો હત્યામાં પરિણમ્યો, 20 વર્ષના યુવકની ચાકુ મારી હત્યા, સમગ્ર વિસ્તારમાં ચકચાર.
Published on: 04th August, 2025

અમદાવાદના જુહાપુરામાં પાડોશીના સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 20 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા થઈ. પિતાને થૂંકવા બાબતે બોલાચાલી થતા બચાવવા જતા યુવક પર હુમલો થયો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું, પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.