ભચાઉ પાસે બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટક્યું, ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થયો.
Published on: 04th August, 2025
કચ્છના ભચાઉ નજીક વોન્ધ-રામદેવપીર હાઇવે પર કન્ટેનર ટ્રેલર (GJ-12-BT-6599) બે બ્રિજ વચ્ચે લટકી પડ્યું. કન્ટેનર ડિવાઈડર પર ચઢી ગયું હતું. સદભાગ્યે ડ્રાઈવરનો બચાવ થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન વડે ટ્રેલરને બહાર ખસેડવાની કામગીરી ચાલુ છે. હાલમાં, હાઈવે પર ટ્રાફિકને અસર થઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે.

Published on: August 04, 2025