મોરબી: મચ્છુ 2 ડેમ છલકાતા 2 દરવાજા ખોલાયા, 21 નીચાણવાળા ગામડાં એલર્ટ કરાયા.
મોરબી: મચ્છુ 2 ડેમ છલકાતા 2 દરવાજા ખોલાયા, 21 નીચાણવાળા ગામડાં એલર્ટ કરાયા.
Published on: 09th September, 2025

મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાયો, 4470 ક્યુસેક પાણી છોડાયું, 13 મોરબી અને 8 માળિયાના ગામોને એલર્ટ કરાયા. ડેમ ઓવરફ્લો થવાથી મોરબી અને માળિયાના લોકોને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળશે. 24 કલાકમાં ડેમમાં 30 ટકા જેટલા પાણીની આવક થઈ. ભારે વરસાદથી પાણીની આવક વધે તો દરવાજા ખોલવામાં આવશે. આથી 21 ગામોને એલર્ટ કરાયા છે.