વલસાડમાં વરસાદ: પારડીમાં 12 મિમી, વાપીમાં 11 મિમી વરસાદ; મધુબન ડેમનું લેવલ 75.15 મીટરે પહોંચ્યું.
Published on: 12th August, 2025
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં પારડીમાં 12 મિમી અને વાપીમાં 11 મિમી વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં 29.80 મિમી વરસાદથી ડેમનું જળસ્તર 75.15 મીટર સુધી પહોંચ્યું છે. ડેમમાં 2,857 ક્યુસેક પાણીની આવક થઇ છે અને 325.04 MCR પાણીનો સંગ્રહ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

Published on: August 12, 2025