18 જુલાઈનું અંકફળ: અંક 2 એ જોખમ ટાળવું, અંક 7ને જીદથી નુકસાનની શક્યતા.
18 જુલાઈનું અંકફળ: અંક 2 એ જોખમ ટાળવું, અંક 7ને જીદથી નુકસાનની શક્યતા.
Published on: 17th July, 2025

અંકફળ મુજબ જાણો તમામ અંકના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. આવક સારી રહેશે, પણ કામમાં મુશ્કેલીઓ આવશે. અજાણ્યાથી સાવધાન રહો, બપોરે પૈસાનો પ્રવાહ નબળો રહેશે. વ્યવસાયમાં નવું ના કરવું, નોકરી બદલવી પડી શકે છે. પ્રેમમાં બેદરકાર ના બનો. Lucky number અને colour જાણો. Shiv-Parvati પૂજા કરો. જોખમી કામ ના કરો.