હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની તસવીરો વાયરલ: બીચ વેકેશન અને જન્મદિવસની ઉજવણી
હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની તસવીરો વાયરલ: બીચ વેકેશન અને જન્મદિવસની ઉજવણી
Published on: 14th October, 2025

ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મોડેલ માહિકા શર્મા સાથેના ફોટોઝ શેર કરીને સરપ્રાઈઝ આપ્યું. કપલ રજાઓ માણી રહ્યા છે અને બીચ વેકેશન પર એન્જોય કરી રહ્યા છે. માહિકાએ પણ હાર્દિક સાથે બગ્ગીમાં હાથ પકડેલો ફોટો શેર કર્યો. હાર્દિકે માલદીવમાં માહિકા સાથે જન્મદિવસ ઉજવ્યો. આ કપલ બીચ પર સમય વિતાવતા નજર આવે છે. નતાશાથી છૂટાછેડા પછી માહિકા સાથે નવો અધ્યાય શરૂ કર્યો.