દેશ-વિદેશના શેફ દ્વારા LIVE DEMO: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'International Food Festival - Food for Thought Fest' યોજાશે.
દેશ-વિદેશના શેફ દ્વારા LIVE DEMO: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'International Food Festival - Food for Thought Fest' યોજાશે.
Published on: 05th November, 2025

અમદાવાદમાં 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'Food for Thought Fest' યોજાશે. જેમાં ભારત સહિત નેપાળ, સ્પેન, નેધરલેન્ડના શેફ ભાગ લેશે. રશ્મિ ઉદય સિંઘ, શેફ અભિજિત સાહા જેવા FOOD EXPERTS હાજર રહેશે. 'A Taste of Luxury' અને 'The Regional Flavor' થીમ પર FOOD COURT હશે. LIVE COOKING WORKSHOPS અને FOOD SHOWS પણ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ માટે LEARNING અને NETWORKINGની તકો મળશે.