વલસાડના પી.ટી. શિક્ષકને સ્ટેટ માસ્ટર્સ એથલેટિક્સમાં 3 મેડલ મળ્યા
વલસાડના પી.ટી. શિક્ષકને સ્ટેટ માસ્ટર્સ એથલેટિક્સમાં 3 મેડલ મળ્યા
Published on: 06th November, 2025

ગુજરાત માસ્ટર્સ ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત 10th ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં વલસાડના પી.ટી. શિક્ષક અશોક ટંડેલે 2 GOLD અને 1 SILVER MEDAL જીતીને વલસાડનું નામ રોશન કર્યું. તેમણે 50+ વય જૂથમાં ગોળા ફેંક, ચક્ર ફેંક અને હેમર થ્રોમાં મેડલ મેળવ્યા.