પાકિસ્તાને સાઉથ આફ્રિકાને પ્રથમ ODIમાં હરાવ્યું; સલમાન આગા, રિઝવાની ફિફ્ટી; નસીમ શાહ, અબરારે 3-3 વિકેટ લીધી.
પાકિસ્તાને સાઉથ આફ્રિકાને પ્રથમ ODIમાં હરાવ્યું; સલમાન આગા, રિઝવાની ફિફ્ટી; નસીમ શાહ, અબરારે 3-3 વિકેટ લીધી.
Published on: 05th November, 2025

ફૈસલાબાદમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું, સલમાન આગા (62 રન), મોહમ્મદ રિઝવાન (55 રન)ની ફિફ્ટી. 264 રનનો ટાર્ગેટ ચેઝ કરતા પાકિસ્તાને 49.4 ઓવરમાં જીત મેળવી. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 263 રન બનાવ્યા, જેમાં પ્રિટોરિયસ (57 રન) અને ડી કોક (63 રન)નું યોગદાન હતું. નસીમ શાહ અને અબરાર અહેમદે 3-3 વિકેટ લીધી અને પાકિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.